ફીડ કેવી રીતે કામ કરે છે

ફીડ એ તમારા હોમ પેજની મધ્યમાં સ્ટોરીનું સતત અપડેટ થતું લિસ્ટ છે. ફીડમાં સ્ટેટસ અપડેટ, ફોટા, વીડિયો, લિંક, ઍપ એક્ટિવિટી અને લોકો, પેજ અને ગ્રૂપ કે જેને તમે Facebook પર ફોલો કરો છો તેની લાઇકનો સમાવેશ થાય છે.

Other ways to get help

Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time