Facebook પર તમારી સ્ટોરીના પ્રાઇવસી સેટિંગને બદલવું
લિંક કોપિ કરો
iPhone ઍપ મદદ
iPad ઍપ મદદ
Android ઍપ મદદ
કમ્પ્યુટર સહાય
Facebook Lite ઍપ મદદ
iPhone ઍપ મદદ
iPad ઍપ મદદ
Android ઍપ મદદ
કમ્પ્યુટર સહાય
Facebook Lite ઍપ મદદ
તમે તમારી સ્ટોરીમાં જે કંઈપણ ઉમેરશો તે Facebook અને Messenger પર દેખાશે અને બંને ઍપ્સ પર સમાન ઓડિયન્સની સાથે શેર કરવામાં આવશે.
તમે કોની સાથે તમારી સ્ટોરીને શેર કરો છો તેને તમે હંમેશાં નિયંત્રિત કરી શકો છો અને તમે કોઈ પણ સમયે આ સેટિંગને બદલી શકો છો.
તમારી સ્ટોરીનાં પ્રાઇવસી સેટિંગને બદલવાં
- તમારી સ્ટોરીમાં શેર કરવા માટે ફોટો અથવા વીડિયો ઉમેરો.
- સૌથી ઉપર ડાબી બાજુમાં તમારી સ્ટોરીની બાજુમાં,
સેટિંગ પર ક્લિક કરો અને તમારા ઓડિયન્સને પસંદ કરો:
- સાર્વજનિક: જો તમે સાર્વજનિક પસંદ કરો છો, તો સ્ટોરી Messenger અથવા Facebook પર કોઈને પણ દેખાશે.
- મિત્રો: જો તમે મિત્રો પસંદ કરો છો, તો સ્ટોરી તમારા Facebook મિત્રોને દેખાશે.
- પસંદ મુજબ: જો તમે પસંદ મુજબને પસંદ કરો છો, તો સ્ટોરી ફક્ત તે જ લોકોને દેખાશે કે જેમને તમે પસંદ કરો છો.
ચોક્કસ લોકોથી તમારી સ્ટોરીને છુપાવવા
- iOS અથવા Android માટેની Facebook ઍપ ખોલો.
- તમારી સ્ટોરીની પ્રાઇવસીને મિત્રો પર સેટ કરો.
- આમનાથી સ્ટોરી છુપાવો પર દબાવો.
- તમે જેમનાથી તમારી સ્ટોરીને છુપાવવા માંગતા હો તે લોકોને પસંદ કરવા માટે દબાવો.
- સૌથી ઉપર રહેલા થઈ ગયું અથવા
પાછળ પર દબાવો, તે પછી સેવ કરો પર દબાવો.
જો તમે કોઈને પ્રતિબંધિત લિસ્ટમાં મૂક્યા હોય, તો તેઓ તમારી સ્ટોરીને જોઈ શકશે નહીં.
નોંધ: તમે તમારી સ્ટોરીનાં પ્રાઇવસી સેટિંગમાં જે કોઈ પણ ફેરફારો કરો તે તમે આગળ જતાં જેને ઉમેરશો તે ઉપરાંત તમારી સ્ટોરીમાં હાલમાં જે કોઈ પણ ફોટા અને વીડિયો રહેલા હોય તેના પર લાગુ થશે. તમે કોઈ પણ સમયે આ સેટિંગને બદલી શકો છો.
Other ways to get help
Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time
