Meta Pay સાથે શરૂઆત કરવી

લિંક કોપિ કરો
Android ઍપ મદદ
કમ્પ્યુટર સહાય
iPad ઍપ મદદ
iPhone ઍપ મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
Meta સાથે તમારી પેમેન્ટની માહિતીને સ્ટોર કરવાની સુવિધા માત્ર ચોક્કસ લોકેશનમાં જ ઉપલબ્ધ છે.
Meta Pay, તમને Facebook, Instagram અને Messenger પર સુરક્ષિત પેમેન્ટ કરવાં દે છે. અમારી બધી ઍપમાં પેમેન્ટના અવરોધરહિત અનુભવ માટે, અમે સમય જતાં Meta Payને વધુ દેશોમાં અને ઍપમાં લાવવાનું તથા લોકો સુધી પહોંચાડવાનું ચાલુ રાખીશું.
એકવાર તમે તમારી પેમેન્ટની રીત અને એકાઉન્ટની માહિતી દાખલ કરી દો, એટલે તમે Facebook, Instagram અને Messengerમાં ખરીદીઓ કરવા, પૈસા મોકલવા કે દાન આપવા માટે Meta Payનો ઉપયોગ કરી શકો છો (ઉપલબ્ધતા અને ઉપયોગના કિસ્સા દેશ અનુસાર અલગ-અલગ હોય છે).
કૃપા કરીને નોંધ લેશો: જ્યારે તમે Facebook પર Meta Payને સેટ અપ કરો છો, ત્યારે તમે ચેકઆઉટના અવરોધરહિત અનુભવ માટે તમારી પેમેન્ટની માહિતીને Instagram સાથે કનેક્ટ કરી શકો છો. અથવા તમે Meta Payને ઍપ-દર-ઍપ સેટ અપ કરી શકો છો (ઉપલબ્ધતા અલગ-અલગ હોય છે). બધી ઍપમાં Meta Payનો ઉપયોગ કરવા વિશે વધુ જાણો.
Meta Pay સાથે તમારી પેમેન્ટની માહિતીને સેવ કરવી
જ્યારે તમે ખરીદી કરો ત્યારે જો તમે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે ટોગલને જમણી તરફ ખસેડીને ભાવિ પેમેન્ટ માટે Meta Pay સાથે તમારી પેમેન્ટની માહિતીને સેવ કરી શકો છો. તમે હંમેશાં Meta Pay પરથી સેવ કરેલી પેમેન્ટની રીતને દૂર કરી શકો છો.
વધુ માહિતી માટે કૃપા કરીને કૉમ્યુનિટી સંબંધી પેમેન્ટની શરતો અને પેમેન્ટની પ્રાઇવસી પોલિસી જુઓ. અમારી શરતો અને પ્રાઇવસી પોલિસી લાગુ થવાની ચાલુ રહે છે.

હા
નહીં

Other ways to get help

Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time